Tuesday, August 14, 2018

GUJARAT POLICE RECRUITMENT -2018/19

ad300
Advertisement
  Gujarat Police Bharati 2018/19 Declared
Gujarat police has been declare post of  arm & anarm  constable , jail sipoy  for male and female
total post 6189

ગુજરાત પોલિસ દળ માં બિન હથિયારી કોન્સટેબલ ,હથિયારી કિન્સ્ટેબલ ,જેલ સિપાઈ વર્ગ-3 સંવર્ગની 6189 ખાલી જગ્યાઓ સીધી ભરતી થી  ભરવા માટે લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓન્લીને અરજીઓ તા.15/08/2018 ના રોજ કલાક 11:00 વાગ્યા થી  https://ojas.gujarat.gov.in   વેબ સાઇટ ઉપર મંગાવવા માં આવનર છે

જગ્યાઓ
1. બિન હથિયારી કોન્સટેબલ પુરૂષ     225
2. બિન હથિયારી કોન્સટેબલ મહિલા  111
3. હથિયારી કોન્સટેબલ પુરૂષ             3551
4. હથિયારી કોન્સટેબલ મહિલા          1748
5. જેલ સિપાઈ પુરૂષ                         499
6. જેલ સિપાઈ મહિલા                       55
કુલ                                                 6189 
online start date 15/08/2018
advertisement

ad300
Advertisement
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: